રાત્રી પેટ્રોલિંગ દરમ્યાન ચોરીનાં ઈમારતી પંચરાઉ લાકડા ભરેલ ટ્રક શહેરા RFO આર.વી.પટેલ સહિત ટીમે ઝડપી પાડી
સંકેત પંડ્યા – એડિટર પંચમહાલ જીલ્લામાં વ્રૃક્ષોનું નિકંદન કાઢનાર કેટલાક માથાભારે તત્વોનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે બીજી તરફ તેમની આ બાજીને ઉલ્ટી...